Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

LIC’s જીવન લક્ષ્ય

LIC’s જીવન લક્ષ્ય

lic-jeevan-lakshya-plan
કોણ લઈ શકે ?
મિનિમમ ઉમર – 18 વર્ષ પૂરા
મેક્સિમમ ઉમર – 50 વર્ષ (NBD)
વિમા ટર્મ – 13 થિ 15 વર્ષ
મિનિમમ વીમા રાશિ – Rs 100000/-
મેક્સિમમ વીમા રાશિ – No Limit
મેક્સિમમ ઉમર(પાકતી મુદતે) – 75 વર્ષ (NBD)
• વીમો મળશે…1,00,000 (10,000 નાગુણાંકમાં)
• લિમિટેડ પેમેંટ એન્ડોવમેંટ પ્લાન નફા સાથે
• કોણ લઈ શકે…18 વર્ષ થી 50 વર્ષ
• પોલિસીની મુદત 13 થી 25 વર્ષ
• પોલિસી મેચ્યોરિટી 65 વર્ષ સુધી
• પ્રીમિયમ ભરવાની મુદત પોલિસીની
• મુદત કરતાં ત્રણ વર્ષ ઓછી
• પ્રીમીયમ…માસિક,ત્રિમાસિક,છમાસિક,વાર્ષિક
• એલઆઇસી ના ઇતિહાસ માં બેજોડ વીમા રક્ષણ
• વીમો 10 લાખ,ઉમર 30 વર્ષ,વીમાની મુદત 25 વર્ષ,DOC-3/2015,સ્વર્ગમાં પોસ્ટિંગ 2/2020 =>
• કુટુંબને મળશે….
2020-10 લાખ(અકસ્માતે 20 લાખ)
2021 થી 2040-દર વર્ષે 1 લાખ(20 લાખ)
2040-11 લાખ+16 લાખ બોનસ
2020-40 (17 પ્રીમિયમ*50000) 8.5 લાખ
ટોટલ લાભ->10+20+27+8.5=65.5 લાખ
• ત્રણ વર્ષ નો પ્રીમિયમ હોલિડે
• પોલિસી પાકતા પહેલાના ત્રણ વર્ષ પ્રીમિયમ ભર્યા વગર વીમા રક્ષણ અને બોનસનો લાભ
• પોલિસીની પાકતી મુદતે વીમા રાશિ ના 100% સાથે જમા થયેલું બોનસ અને ફાઇનલ એડિશનલ બોનસ
• અકસ્માતે ડબલ વીમા રક્ષણ-1 કરોડ
• વધારાનું વીમા રક્ષણ(ટર્મ રાઇડર)
25 લાખ
• પ્રીમિયમ રિબેટ વાર્ષિક – 2% અર્ધવાર્ષિક – 1%
• વીમા રાશિ રિબેટ 2 થી 4.9 લાખ -2 રૂપિયા
• વીમા રાશિ રિબેટ 5 લાખ અને વધુ – 3 રૂપિયા
• લોન ત્રણ વર્ષ બાદ 40% થી 90%

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો