Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

ગ્રાહક શિક્ષણ






ગ્રાહક શિક્ષણ



૧.પ્લાન તમારી વીમા જરૂરિયાતો અને લાંબા ગાળાના આર્થિક લક્ષ્યો સિદ્ધ કરતો હોય એનું વિશ્લેષણ કરી ખાતરી કરી લો.

૨.પ્લાનનો પ્રકાર ચકાસી લો. તે માર્કેટ લિંક્ડ અથવા પરંપરાગત છે તે જાણી લો.

૩.પ્લાનના જોખમી પરિબળો, નિયમો અને શરતોને બરાબર સમજી લો. સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

૪.તમે લીધેલો પ્લાન સિંગલ અથવા રેગ્યૂલર (નિયમિત) પ્રીમિયમ પ્લાન છે કે કેમ તે ચકાસી લો.

૫. પ્રીમિયમ રકમ તેમજ પ્રીમિયમ ચુકવણી મુદતની ખાતરી કરી લો.
૬. લાભોનું દૃષ્ટાંત ચકાસી લો.

૭.પ્લાનની મુદતની ખાતરી કરી લો. તે યોગ્ય હોય એ સુનિશ્ચિત કરી લો.

૮.પ્લાન અંતર્ગત - પાકતી મુદતે અને તે પહેલા મળતા લાભો વિશે બરાબર સમજી લો.


૯. લૉક ઈન પીરિયડ અને લાગુ થતા સરેન્ડર ચાર્જિસ વિશે જાણી લો.


૧૦.પ્રપોઝલ ફોર્મ (પ્રસ્તાવ પત્રક)માં સાચી અને પૂરી માહિતી જણાવો.

  • વધારે માહિતી માટે કોલ કરો..  
  • બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
  • સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ 
  • મો. 9714412400

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો