Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

જીવન વીમો એટલે શું?

  • જીવન વીમો એ કોઇ અંગતનાં મૃત્યુને પરિણામે થતાં નુકસાન સામેનું રક્ષણ છે. વાસ્તવિક શબ્દોમાં, જીવન વીમો તમને અને તમારા પરિવારને કોઇ અણધારી કમનસીબ ઘટનાઓ બાદ આર્થિક સુરક્ષા અને નિશ્ચિતતા પૂરી પાડે છે. 
  • જીવન વીમો તમને અને તમારા પરિવારને બધા સામેલ જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે, વધુમાં તમને તમારું રોકાણ વધારવાની તક પૂરી પાડે છે. તેને નિવૃત્તિ પછીના, તમારા બાળકના ભવિષ્યના ખર્ચ અથવા તમારા ખર્ચ પૂરા પાડવા માટેના લાંબા ગાળાના રોકાણ તરીકે જોઇ શકાય છે.
  • વધારે માહિતી માટે કોલ કરો..  
  • બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
  • સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ 
  • મો. 9714412400

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો