Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

મારે ક્યારે વીમો કરાવવો જોઇએ?

  • જ્યારે લોકો તમારી આવક પર આધાર રાખતા હોય એવા સમયે, તમારે પોતાનો વીમો કરાવવો જોઇએ. જેટલી નાની ઉંમર, એટલું નાનું પ્રીમિયમ. 
  • અમે માનીએ છીએ કે કોઇપણ વ્યક્તિ કે જે પરિણીત છે જેને બાળકો હોય અથવા બાળકની યોજના હોય તેઓએ વીમો કરાવવાની જરૂરિયાત છે.
  • જો તમે અપરિણીત છો, કમાવ છો અને લગ્નનો ઇરાદો છે, તેમ છતાં પણ તમારે 
  • અત્યારે એક પૉલિસી ખરીદવાનું વિચારવું જોઇએ, કારણકે જ્યારે તમે લગ્ન કરો ત્યારબાદ કરતાં અત્યારે તેનો ઓછો ખર્ચ થશે.
  • યાદ રાખો, એક વીમા પૉલિસી ખરીદવામાં ક્યારેય પણ મોડું થતું નથી

  • જો તમે 45 ના છો, અને વીમીત નથી, તો તમારે એવી વીમા પ્રોડક્ટ પસંદ કરવી જોઇએ કે જે તમારા નિવૃત્તિના સમયગાળા દરમ્યાન તમારા પરિવારને લાભ પ્રદાન કરે. 

  •  હું જીવન વીમાની ખરીદ કિંમત કેવી રીતે ઘટાડી શકું?
  • પૉલિસીના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે જો તમે
  •  નાની ઉંમરમાં વીમાની ખરીદી કરો (જ્યારે જોખમ ઓછું હોય)
  • પોતાને લાંબા સમય સુધી વીમીત કરો
  • પોતાને મોટી વીમાની રકમથી વીમીત કરો; વાર્ષિક પ્રીમિયમ ચુકવણીની ઑફર કરો, એ રીતે ડીસ્કાઉન્ટ મેળવો
  • ટર્મ પ્રોડક્ટ જેવી ઓછી કિંમતની પૉલિસી પસંદ કરો, જે પાકતી મુદ્દતે નજીવું વળતર ઑફર કરે.
  • રાઇડર્સ કે વધારાનાં લાભ ખરીદો નહિ કે જે તમારા માટે મૂલ્યવર્ધિત હોય એવું લાગતું ન હોય અથવા નીચા ભાવે અન્ય વીમા પૉલિસીમાં ઉપલબ્ધ હોય.
  • પરંતુ દરેક વ્યક્તિને જીવન વીમાની જરુુરીયાત હોય છે.
  • જીવનમાં સપના કે લક્ષ્ય પુરુ કરવા માટે બચત જરુરી છે.
  • વધારે માહિતી માટે કોલ કરો..  
  • બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
  • સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ 
  • મો. 9714412400